એક કલાકમાં 176218 બુકિંગ, આ દેશી SUVએ તોડ્યા તમામ રેકોર્ડ, દશેરાથી શરૂ થશે ડિલિવરી
Mahindra Thar ROXX Boo Mahindra Thar ROXX બુકિંગ ડિલિવરી: Mahindra Thar ROXX ના પ્રથમ દિવસના બુકિંગે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હા, નવરાત્રિના પહેલા દિવસે નવા થાર રોક્સનું બુકિંગ શરૂ થતાં જ લોકો તેના દિવાના થઈ ગયા અને માત્ર એક કલાકમાં જ તેના 1,76,218 યુનિટ બુક થઈ ગયા. આજ સુધી ભારતીય બજારમાં કોઈ કારને આવો … Read more