ગુજરાતના પોલીસ ખાતાની સૌથી મોટી ખબર હવેથી એસ આઈ ની સીધી ભરતી નિયમમાં ફેરફારો

પોલીસ ખાતામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પોલીસ એએસઆઇ ની ભરતી ને લાગતો એક પરિપત્ર જાહેર કરે છે એ સૈનિક સીધી ભરતી હવે નહીં થાય તેવું આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસની સીધી ભરતી પરિપત્ર પ્રસિદ્ધ કરીને આ માહિતી આપવામાં આવી છે police bharti 2024 gujarat news

ગુજરાત પોલીસ બિન હથિયારી એ એસ આઈ ની સીધી ભરતી રદ કરી છે જી હા હેડ કોન્સ્ટેબલ અને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરે છે હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી હવે એ સાહેબ બનાવશે

ગુજરાત પોલીસ ખાતાની સૌથી મોટી ખબર સામે આવી રહી છે પોલીસ ભરતી ની તૈયારી કરનારા માટે સારા સમાચાર છે ગુજરાત પોલીસની બિન હથિયારી એ એસઆઇ ની સીધી ભરતી રદ કરવામાં આવી છે કોન્સ્ટેબલ પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવા નિતેશ કરાય છે હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી હવે ASI બનાવાશે તમને જણાવી દઈએ કે ઘણા સમયથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન થયા નથી બનતો સરકારની આ જાહેરાતથી બિન હથિયારી વર્ગની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે કોન્સ્ટેબલ માંથી એડ કોન્સ્ટેબલ તરીકે મળતી આપતી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે

ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં બિન હથિયારી સંવર્ગ ની સીધી ભરતી રદ કરવામાં આવી છે આ અંગે પોલીસ મહાન નિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એ.એસ.આઇ સંવર્ગ ના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતી ની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ૩ ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગ ની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપી છે

રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એસાઈ માં ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર જિલ્લા યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગ કર્મચારીઓ પૈકી બિન હથિયારી એસ થાય સંવર્ગ ના પ્રવર્તમાન ભરતી નિયમો અર્થે સરકાર દ્વારા વક્ત પ્રસિદ્ધ થયેલ નિયમો અનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારી ઓને બઢતી આપવા તેમજ બઢતી થી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્ર ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ધના કર્મચારીઓને મળતી આપવાની કાર્યવાહી તારીખ 30-8-2024 સુધીમાં પૂર્ણ કરવા અંગે સૂચના અપાય છે

Leave a Comment