સરકારી નોકરી માટે સોનેરી તક રેલવે 190 પદો પર કરી ભરતી 6 ઓક્ટોબર સુધી કરો અરજી જાણો વિગતો

નમસ્કાર મિત્રો જો તમે પણ નોકરીની નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છો તો તમે બધાને જણાવો કે તમે બધા માટે ખૂબ જ ખુશ ખુશાલ છે રેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ લોકોના પદ પર ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે સપ્ટેમ્બર થી આ ભરતી માટે એપ્લિકેશન ફોર્મ શરૂ થશે અને 6 ઓક્ટોબર એપ્લિકેશન ની અંતિમ તારીખ રાખેલી છે

રેલ્વે સુપરવાઇઝર પગ પર ભરતીની રાહ જોઈ રહ્યા યુવાનો માટે શાનદાર તક આવી ગઈ છે જે આ ભરતીમાં તૈયાર કરે છે તે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે

અરજી કરવા માટે ફોર્મ 16 સપ્ટેમ્બર 2024 થી શરૂ થશે જ્યારે અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 ઓક્ટોબર 2024 રખાયેલી છે જે પણ ઈ છે તે આપ ભરતી માટે અરજી કરી શકાય છે અને તેના માટે આ સમયની મર્યાદા પર અરજી કરવા ની રહેશે સમાપ્ત થવા પર કોઈ પણ પ્રકારની અરજીનો જવાબ મળશે નહીં

કોંકણ રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ અને મેન્ટેનર શહીદ ઘણી બધી જગ્યાઓ પર ભરતી કરી છે આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અડધી પ્રક્રિયા 16 સપ્ટેમ્બર થી શરૂ થશે રસ ધરાવતો ઉમેદવારો 6 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે

કુલ ખાલી જગ્યાઓની સંખ્યા 190 છે સિનિયર સેક્શન એન્જિનિયરિંગ માટે પાંચ ટેક્નિશિયન 12 માટે 15 આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટે 15 ટ્રેક તારક માટે 35 ટેકનીશીયન ટુ માટે 20 station માસ્તર માટે 10 ગુડ ટ્રેન મેનેજર માટે પાંચ પોઇન્ટ મેન માટે 60 ઇએમએસ 3 માટે 15 અને કોમર્શિયલ સુપરવાઇઝર માટે પણ પાંચ જગ્યાઓ ખાલી છે

રેલ્વે સુપરવાઇઝર ભરતી

  • આ ભરતી ની આયુષ્યમાન ની વાત કરીએ તો આ ભરતી માટે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ લોક પાયલોટ પદ પર ભરતી માટે અરજી કરતા માટે ફક્ત ઉંમર 18 વર્ષ રાખેલી છે
  • જ્યારે રેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ પાયલોટ પદ પર ભરતી અરજી કરવા માટે મહત્તમ આયુ નું 36 વર્ષ કરવામાં આવ્યું છે
  • ઉંમરની ગણતરી એક ઓગસ્ટ ને આધારે ધોરણની શરૂઆત ના નિયમો અનુસાર રિજ કેટેગરી અરજી કરતાં ને આયુ મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે

યોગ્યતા

જુદી જુદી પોસ્ટ માટેની લાયકાત જુદી જુદી રીતે નક્કી કરવામાં આવે છે સિનિયર સેક્શન એન્જિનિયરિંગ ની પોસ્ટ માટે સંબંધિત ક્ષેત્રમાં ચાર વર્ષની એન્જિનિયરિંગ ડિગ્રી ની જરૂર પડશે ટેક્નિશિયન પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવાર એ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10 અને આઇટીઆઇ પ્રમાણપત્ર પાસ કરેલું હોવું જોઈએ 10 મુ પાસ અને આઈ.ટી.આઈ ધરાવતો ઉમેદવારો આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરી શકે છે ટ્રેક મેન્ટનન્સ માટે દસમો પાસ હોવું જરૂરી છે કોમર્શિયલ સુપરવાઇઝર અને ગુડ એન્ડ ટ્રેડ મેનેજરની પોસ્ટ માટે અરજી કરવા માટે પાત્ર છે યોગ્યતાને લગતી વધારાની માહિતી માટે ઉમેદવારે સત્તાવાર સૂચના જોવાની સલાહ આપવામાં આવે છે

વય મર્યાદા

ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને મહત્તમભાઈ 36 વર્ષ છે આ વહી મર્યાદા એસસી એસટી માટે પાંચ વર્ષ અને ઓબીસી વર્ગના ઉમેદવાર માટે ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ભૂતપૂર્વ સૈનિકોને ત્રણ વર્ષથી આઠ વર્ષ અને પીડબલ્યુ કેટેગરીના ઉમેદવારને દસ વર્ષ સુધીની છૂટછાટ મળશે કોણ રેલ્વે કર્મચારીઓ ને મર્યાદામાં ચાર વર્ષથી નવ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે

પસંદગી પ્રક્રિયા

આસિસ્ટન્ટ લોકો પાયલોટ અને સ્ટેશન માસ્ટર માટે ઉમેદવાર ની પસંદગી મોડ એક્ઝામિનેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન ના આધારે કરવામાં આવશે અન્ય પોસ્ટ માટે કોઈ યોગ્યતા પરીક્ષણ કરવામાં આવશે નહીં પોઇન્ટ અને ટ્રેક મેન્ટેનન્સ માટે ફિઝિકલ એફીસીયન્સી ટેસ્ટ પણ લેવામાં આવશે

કેવી રીતે કરશો અરજી?

  • સૌથી પહેલા તમારે તેમની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  • ત્યારબાદ હોમ પેજ પર કોક પણ રેલ્વે ભરતી માટેની લીંક પર ક્લિક કરો
  • ત્યારબાદ જરૂરી જાણકારી દાખલ કરો અને અરજી ફોર્મ ને ભરો
  • ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેને પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે રાખો

આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment