પોસ્ટ ઓફિસ GDS ભરતીની 387 જગ્યાઓ પર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

ગુજરાત અને ભારત વિવિધ રાજ્યોમાં પોસ્ટ ઓફિસ ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે જો તમે પણ સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હો તો આ તમારા માટે સારો મોકો છે Post Office GDS Recruitment

પોસ્ટ ઓફિસે જીડીએસસી બમ્પર પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે તેવો એપ્લિકેશન લીંક એક્ટિવ થતાની સાથે જ અરજી કરી શકે છે.

આ માટે તમારે ઇન્ડિયા પોસ્ટ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે અરજીઓ પણ અહીં કરવામાં આવશે અને તમને સર્કીલ વાઇઝ વેકેન્સી ની સંપૂર્ણ વિગતો પણ અહીંથી જાણવા મળશે

પોસ્ટ ઓફિસ જીડીએસ ની ભરતી પ્રક્રિયા માં 327 જગ્યાઓ પર જાહેરનામું બહાર પાડ્યું છે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લઈને અરજી કરી શકે છે તમે ભારતીય ટપાલ વિભાગમાં જીડીએસ માટે લાયકાત 10 મુ પાસ હોવું જોઈએ

પોસ્ટ ઓફિસ જીડીએસ ની લાયકાત Post Office GDS Recruitment

  • પોસ્ટ ઓફિસ ભરતી ની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો માન્ય
  • બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ
  • સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
  • વધુ માહિતી માટે એક વાર સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
હવે ગુજરાત ભરશે ઝીરો મીટર બિલ સરકાર આપી રહી છે 78000 રૂપિયાની છૂટ, ફોર્મ ભરવાનું શરૂ

પોસ્ટ ઓફિસ જીડીએસ ની વયમર્યાદા

  • વય મર્યાદા વિશે જોઈએ તો જીડીએસ પોસ્ટ માટે અરજી કરવાની લઘુત્તમ હોય 18 થી મહત્તમ હોય 40 વર્ષની હોવી જોઈએ
  • આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ મહિમા વિશેષ છૂટ આપવામાં આવશે

પોસ્ટ ઓફિસ જીડીએસ ની ભરતી પસંદગીની પ્રક્રિયા

પોસ્ટ ઓફિસ જીડીએસની ભરતી પ્રક્રિયા નીચે પ્રમાણે છે

  • કેટલાક પદો માટે લખાણ પરીક્ષા લેવામાં આવશે
  • કેટલાક પદો માટે દસમી ધોરણના ગુણોની આધાર પર મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે
  • પસંદગી બાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે
  • વધુ માહિતી માટે નીચે આપેલી ઓફિસિયલ નોટિફિકેશનની વાંચવી જરૂરી છે

પોસ્ટ ઓફિસ જીડીએસ ની ભરતી માં કોણ અરજી કરી શકે છે

  • જે ઉમેદવારો માન્ય બોર્ડમાંથી 10 મુ પાસ કર્યું છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે
  • તેમની વહી મર્યાદા 18 થી 40 વર્ષ હોવી જોઈએ
  • તમે જે પ્રદેશ માટે અરજી કરી રહ્યા છો તેની ભાષાનું જ્ઞાન જરૂરી છે
  • ધોરણ 10 માં અંગ્રેજી અને ગણિત વિષય ફરજીયાત છે
  • આ સાથે તમને સાયકલ ચલાવતા પણ આવડવું જોઈએ

પોસ્ટ ઓફિસ જીડીએસ ની ભરતી માં કેટલો પગાર મળશે?

  • જો પસંદ કરવામાં આવે તો પોસ્ટ પ્રમાણે પગાર બદલાય છે
  • જીડીએસ પોસ્ટ નો પગાર દર મહિને 10,000 થી 24,470 સુધીનો છે

પોસ્ટ ઓફિસ જીડીએસ માટેના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • 10મી માર્કશીટ
  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • સહી

પોસ્ટ ઓફિસ જીડીએસ ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ પોસ્ટ ઓફિસ જીડીએસ ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • હોમપેજ પર જાવ અને ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2024 સપ્લાય ઓનલાઈન લીંક પર ક્લિક કરો
  • તમારી જાતે અહીં નોંધણી કરો
  • રજીસ્ટર નંબર અને પાસવર્ડ તમારા રજીસ્ટર મોબાઇલ પર એસએમએસ દ્વારા આવશે
  • હવે અરજી ફોર્મમાં સંપૂર્ણ માહિતી ભરો
  • નિયત KB માં જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો
  • અરજી ફી ચૂકવો અને સબમીટ બટન પર ક્લિક કરો
  • તમારી અરજી સ્વીકારવામાં આવશે

પોસ્ટ ઓફિસ જીડીએસ ભરતી ની ફી ની માહિતી

ભારતીય ટપાલ વિભાગની આ પોસ્ટ માટે અરજી કરવા માટે કેટેગરી મુજબ અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે અહીં અરજી કરવા માટે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ ₹100 ફી જમા કરાવવાની રહેશે જ્યારે એસસી એસટીપીએચ શ્રેણીમાં કોઈ પણ પ્રકારની ફી નથી ઉમેદવારો ઇ ચલણ દ્વારા અરજી ફી જમા કરાવી શકે છે

પોસ્ટ ઓફિસ ભરતી 2024 એ સરકારી નોકરી મેળવવા માટેનો એક સારો મોકો છે તો બાકી શું જુઓ છો? આજે જ પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારી અરજી કરી શકો છો અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ઉપયોગી થશે આવી જ રીતે વધુ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો

Leave a Comment