દક્ષિણ રેલવેમાં 10 પાસ માટે બમ્પર ભરતી, 2438 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પડી , આ રીતે કરો અરજી નમસ્કાર મિત્રો આજે આ લેખમાં વાત કરીશું કે દક્ષિણ રેલવે ભરતી વિશે જો તમે પણ ભરતી ની રાહ જોઈને બેઠા હોય તો આવી ગઈ છે રેલવેમાં ભરતી દક્ષિણ રેલવે ભરતી માટે 2438 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે અને ધોરણ 10 પાસ ઉમેદવર અરજી કરી શકશે
દક્ષિણ રેલવે ભરતી ઉમર south railway bharti
દક્ષિણ રેલવે ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ભરતીમાં ઉંમરની ગણતરી કરવામાં આવશે. તમારે પણ આ માહિતી જાણવી જરૂર છે તો વધુ સત્તાવાર સૂચના જુઓ.
દક્ષિણ રેલવે ભરતી અરજી ફી south railway bharti
- સામાન્ય OBC અને EWS અરજી ફી ₹100
- SC, ST, PWD અને મહિલાઓ માટે કોઈ અરજી ફી નથી
દક્ષિણ રેલવે ભરતી શૈક્ષણિક લાયકાત south railway bharti
- દક્ષિણ રેલવે ભરતી માટે શૈક્ષણિક લાયકાત 10 અને 12 પાસ રાખવામાં આવી છે.
- 10મું કે 12મું પાસ કરવું જરૂરી છે
દક્ષિણ રેલવે ભરતી પસંદગી પ્રક્રિયા south railway bharti
દક્ષિણ રેલવે ભરતી માટે પસંદગી પ્રક્રિયા ની વાત કરીએ તો છે ઉમેદવાર ધોરણ 10 અને આઈટીઆઈ કરેલ હશે તેમના ગુણના આધારે તેમનો પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે અને પછી તેમનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન થશે અને વધુ માહિતી માટે તમે ઓફિસિયલ સૂચના વાંચી શકો છો
દક્ષિણ રેલવે ભરતી કેવી રીતે અરજી કરવી?
દક્ષિણ રેલવે ભરતીમાં અરજી કેવી રીતે કરવી તે સૌ પ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે અને ત્યાં જઈ અને ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને તમારે તે વાંચી લેવું કારણકે તેમાં પ્રમાણે માહિતી એપોલો તમારો ફોર્મ ભરવાનું રહેશે અને તમારા જે ડોક્યુમેન્ટ હશે તે અપલોડ કરવાના રહેશે પછી તમે તમારું ફોર્મ સબમીટ કરી શકશો જેને અરજી કરવાની લીંક નીચે આપેલ છે તેના પરથી તમે ડાઉનલોડ કરી શકો છો
અરજી કરવાની છેલ્લી તારીખ: 12 ઓગસ્ટ 2024
સત્તાવાર સૂચના: ડાઉનલોડ કરો
ઑનલાઇન અરજી કરો: અહીં અરજી કરો