યુવાન અને યુવતીઓ તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા લીગલ એડવોકેટની પોસ્ટ ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે આ ભરતી માટે સત્તાવાર સૂચના 12 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે Shikshan Sahayak Bharti 2024 Gujarat
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા લીગર્દ એડવોકેટની જગ્યા ભરવા માટે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે સંસ્થાકીય વિભાગ દ્વારા ત્રણ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ભરતી માટે પોસ્ટની વિગતો વયમર્યાદા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ નોકરી નો પ્રકાર નોકરીનું સ્થળ અરજી પ્રક્રિયા પસંદગીની પ્રક્રિયા સહિતની મહત્વની માહિતીઓ જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટિકલ ને અંત સુધી વાંચવો પડશે
ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી માટે પોસ્ટ ની વિગત
આ ભારતીય અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ભોંયતળિયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટની 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની છે
ગુજરાત શિક્ષણ વિભાગ ભરતીમાં ખાલી જગ્યાઓ
સત્તાવાર સૂચના મુજબ ત્રણ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે
ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી પોસ્ટની શૈક્ષણિક લાયકાત
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી લીગલ એડવોકેટની ભરતી માટે શૈક્ષણિક લાયકાતો નીચે પ્રમાણે છે
- ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્થાપક ની પદવી એલએલબી
- કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
- સીસીસી પ્લસ લેવલનું કોમ્પ્યુટર કૌશલ્ય નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
- ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા 12 કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી ધરાવતા હોવા જોઈએ
- ઓછામાં ઓછો પાંચ વર્ષનો નામ હાઇકોર્ટ ખાતે પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે અનુભવો જોઈએ
- સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ કેસમાં બચાવવાની કામગીરીમાં ત્રણ વર્ષનો અનુભવ
- અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી હોવી જોઈએ
ગુજરાત શિક્ષણ વિભાગ પગાર ધોરણ
- આ ભરતી અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ભોંય તળિયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગાંધીનગર ખાતે લીગલ એડવોકેટ ની 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની છે
- પસંદ કરેલા ઉમેદવારોને 60000 રૂપિયા દર મહિને ફિક્સ પગાર મળશે
ગુજરાત શિક્ષણ વિભાગમાં અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલા અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસ સુધીમાં મળે તે રીતે નાયબ નિયામક પ્રાથમિક નિયામક કચેરીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે
- અધુરી વિગત વાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં
આવી જ રીતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવેલી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એડવોકેટની જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત