બેંકોના ધક્કા ખાઈને કંટાળી ગયા છો પૈસાની જરૂર છે પણ ક્યાંથી અને કેવી રીતે લોન મળશે એની ચિંતા છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી google પે લઈને આવ્યું છે એક સોનેરી રોનક જેનાથી તમે ઘરે બેઠા 2 લાખ સુધીની લોન મેળવી શકો છો આ લોન તમારા નાના-મોટા સપના પૂરા કરવામાં તમારી મદદ કરશે તો ચાલો જાણીએ google pay પર્સનલ લોન વિશેની સંપૂર્ણ માહિતી અને કેવી રીતે તમે આ તકનો લાભ લઈ શકો છો
Google pay પર્સનલ લોન
- તમે google pay એપ દ્વારા થોડી જ મિનિટોમાં લોન માટે અરજી કરી શકો છો
- લોન ની અરજીઓની ઝડપથી પ્રક્રિયા કરવામાં આવે છે અને તમને ઝડપથી મંજૂરી મળી જાય છે
- Google pay સ્પર્ધાત્મક વ્યાજ દરે લોન આપે છે
- તમારી જરૂરિયાત મુજબ 12 થી 60 મહિના સુધીની લોન મુદત પસંદ કરી શકો છો
- Google પે લોન પર કોઈ છૂપો ચાર્જ નથી
- લોન અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે અને તમને બધી પી અને શરતો વિશે પહેલાથી જ માહિતી આપવામાં આવે છે
Google pay પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- ઇ-મેલ આઇડી
- છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
- મોબાઈલ નંબર
હવે આંગળીના ટેરવે મળશે 35 લાખ રૂપિયાની લોન! SBI એ ગ્રાહકો માટે શરૂ કરી નવી સુવિધા
Google pay પર્સનલ લોન માટે લાયકાત
- અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે
- Google પેપર સક્રિય ખાતું હોવું જરૂરી છે
- સારો શિબિલ સ્કોર હોવો જોઈએ
- અરજદારની ઉંમર 21 થી 57 વર્ષની વય વચ્ચે હોવી જોઈએ
- નિયમિત આવકનો સ્ત્રોત હોવો જોઈએ
Google pay પર્સનલ લોન માટે અરજી કેવી રીતે કરવી?
- Google play store માંથી google pay એપ ડાઉનલોડ કરો
- એપ માં સાઇન ઇન કરો અને લોન્સ વિભાગ પર જાઓ
- અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
- જરૂરી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- સબમીટ બટન પર ક્લિક કરો
આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને મારી વેબસાઈટ ની મુલાકાત લો