પશ્ચિમ રેલ્વેમાં આવી બમ્પર ભરતીની જાહેરાત 5,000 થી વધુ પોસ્ટ
રેલવેમાં એપ્રેન્ટીસશીપ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે નવી ભરતી આવી છે તાજેતરમાં પશ્ચિમ રેલવે એ 5,000 થી વધુ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે જેમાં ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે રેલ્વે એપ્રેન્ટીસ માટે જરૂરી લાયકાત શું છે રેલવે એપ્રેન્ટીસ નો પગાર કેટલો છે પસંદગી કેવી રીતે થશે તે બધું આ આર્ટિકલ દ્વારા સમજીએ … Read more