10 પાસ માટે ભારતીય નૌકાદળમાં બમ્પર ભરતી, જાહેરનામું બહાર પાડવામાં આવ્યુંભારતીય નૌકાદળે 10 પાસ ઉમેદવારો માટે એક મોટી તક રજૂ કરી છે ભારતીય નૌકાદળ સિવિલિયન રિક્રુટમેન્ટ 2024 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચાર્જ મેન સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફાયરમેન ફાયર એન્જિન ડ્રાઇવર પેસ્ટ કન્ટ્રોલ વર્કર અને મલ્ટીટા સ્કીન સ્ટાફ ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અરજી ફોર્મ 2 ઓગસ્ટ 2024 સુધી ભરવામાં આવશે
ભારતીય નૌકાદડે નાગરિક ભરતી હેઠળ વિવિધ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે 10 માં અને 12 માં પાસ ઉમેદવારો માટે ઇન્ડિયન નેવી સિવિલિયન વેકેન્સી એ સુવર્ણ તક છે ઇન્ડિયન નેવી સિવિલિયન રિક્રુટમેન્ટ 2020 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેના માટે 20 જુલાઈ થી 2 ઓગસ્ટ 2024 સુધી અરજીઓ કરી શકાશે આ ભરતી અંતર્ગત 741 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે
ભારતીય નૌકાદળ ભરતી ની પોસ્ટ અને આવશ્યક લાયકાત
- ચાર્જ મેન
- વૈજ્ઞાનિક સહાયક
- ફાયરમેન
- ડ્રાફ્ટ મેન
- ફાયર એન્જિન ડ્રાઇવર
- વેપારી સાથી
- રસોઈ
- જંતુ નિયંત્રણ કાર્યકર
- મલ્ટીટાસ્કિંગ સ્ટાફ
ભારતીય નૌકાદળ ભરતીની શૈક્ષણિક લાયકાત
- ટ્રેડસમેન બેસ્ટ કંટ્રોલ વર્કર કુક મલ્ટીટા સ્કીન સ્ટાફ અને ડ્રાફ્ટ મેન:
- માન્ય બોર્ડ અને આઈટીઆઈ માંથી 10 પાસ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હોવો આવશ્યક છે
ફાયરમેન અને ફાયર એન્જિન ડ્રાઇવર: - 12 મુ પાસ અને સંબંધિત ક્ષેત્રમાં અભ્યાસક્રમ અથવા લાયસન્સ હોવું આવશ્યક છે
અન્ય પોસ્ટ માટે:
ડિગ્રી અથવા ડિપ્લોમા અને સંબંધિત ક્ષેત્રમાં અનુભવ આવશ્યક છે
ભારતીય નૌકાદળ ભરતીની અરજી ફી
- જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ કેટેગરી ને રૂપિયા 295 ફી ભરવાની રહેશે
- એસસી એસટી વિકલાંગ ભૂતપૂર્વ સૈનિકો અને તમામ મહિલાઓ ને મફતમાં અરજી કરી શકાશે
ભારતીય નૌકાદળ ભરતી ની વય મર્યાદા
- ચાર્જ મેન મિકેનિક અને વૈજ્ઞાનિક સહાયક ની ઉંમર 18 થી 30 વર્ષ હોવી જોઈએ
- ફાયરમેન અને ફાયર એન્જિન ડ્રાઇવરની ઉંમર 18 થી 27 વર્ષ હોવી જોઈએ
- અન્ય તમામ પોસ્ટ માટે ની ઉંમર 18 થી 25 વર્ષ હોવી જોઈએ
ભારતીય નૌકાદળ ભરતી ની પસંદગી પ્રક્રિયા Indian Navy Bharti
ભારતીય નૌકાદળ ની ભરતી માટેની પસંદગી પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે
- લેખિત પરીક્ષા
- શારીરિક પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
લેખિત પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે અને તેમાં 100 ગુણ હશે જેના માટે 90 મિનિટ આપવામાં આવશે
ભારતીય નૌકાદળ ભરતી ની મહત્વપૂર્ણ તારીખો
- અરજી ફોર્મ શરૂ થાય છે 20 જુલાઈ 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ 2024
ભારતીય નૌકાદળ ભરતી માટેની અરજી પ્રક્રિયા
ભારતીય નૌકાદળની ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન હશે ઉમેદવારોએ નીચેના પગલાંઓ અનુસરીને અરજી કરવાની રહેશે
- સૌપ્રથમ ભારતીય નવકાર ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો
- અરજી લીંક પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરો
- બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- તમારી કેટેગરી મુજબ ઓનલાઈન એપ્લિકેશન ફ્રી ચુકવો
- બધી માહિતી ભર્યા પછી અંતે અરજી ફોર્મ સબમીટ કરો અને પ્રિન્ટ આઉટ લો અને તેને સુરક્ષિત રાખો