સારા સમાચાર! મોદી સરકાર 8મું પગાર પંચ ક્યારે લાગુ કરશે? પગાર કેટલો વધશે?
સારા સમાચાર! મોદી સરકાર 8મું પગાર પંચ ક્યારે લાગુ કરશે? પગાર કેટલો વધશે? સાતમા પગાર પંચને લાગુ કરવા માટે, સરકાર દ્વારા ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું. તેના આધારે હાલમાં લઘુત્તમ પગાર 18000 રૂપિયા છે. હવે ફિટમેન્ટ ફેક્ટરનો નિયમ ફરીથી લાગુ થવાની ધારણા છે. તેની શું અસર થશે? 8th Pay Commission Lates Update આઠમું પગાર … Read more