નોકરીની વાત જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ટૂંક સમયમાં નર્સની ભરતી બહાર પાડવામાં આવે છે ગુજરાતમાં ૧૯૦૩ સ્ટાફ નર્સની ભરતી કરાશે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતી થી સ્ટાફ નર્સની ભરતી કરાશે
તારીખ પાંચમી ઓક્ટોબર બાત ઓન લાઇન અરજી સ્વીકારવામાં આવશે ઓજસ પ્લેટફોર્મ મારફતે ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકે છે સમગ્ર ભરતી પ્રક્રિયા છ થી આઠ મહિનામાં પૂર્ણ થઈ શકશે
Staff Nurse Recruitment 2024
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફ નર્સની ભરતી કરી શકાશે
રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ની ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સ ની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં સદી ભરતી ની સ્થાપના નરસિંહની ભરતી કરીને નિમણૂક કરાશે આ જગ્યાઓ માટે આગામી પાંચ ઓક્ટોબર પછી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે જેના ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર એ ojas પ્લેટફોર્મના માધ્યમ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્ટાફ નર્સ ભરતી આ રહેશે પ્રક્રિયા
લાયકા ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા ના પરિણામ અને પસંદગી યાદી પ્રસિદ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે ડોક્યુમેન્ટ ચકાસણી અંતે આખરી મેરીટ યાદી જાહેર થશે આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શક પ્રક્રિયા હાથ ધરીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ સમગ્ર ભરતી પ્રક્રિયા છ થી આઠ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે
છેલ્લા દસ વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સની ભરતી થઈ
રાજ્યમાં દસ વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ ત્રણ ની કુલ 7785 જગ્યાઓ મંજુર કરાઈ હતી જે મંજૂર જગ્યાઓમાં સમ્યાન કરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે હાલમાં રાજ્યના વેદ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12101 જગ્યાઓ મંજૂર છે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં કુલ સાધુ,732 સ્ટાફ નર્સ વર્ગ ત્રણ ની જગ્યાઓ સુધી ફરતી દ્વારા ભરવામાં આવી છે સ્ટાફ નર્સની બઢતી સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે