ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ કોશની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ માટે 53 જગ્યાઓની ભરતી થશે આ લેખમાં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે
ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિથ પોસ્ટ માટે 53 જગ્યાઓની ભરતી થશે આ માટે સંસ્થાએ ઉમેદવાર પાસેથી અરજી મંગાવવાની રહેશે
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીનું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવાર એ અમારા આ આર્ટીકલ ને અંત સુધી વાંચો
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટ ની વિગતો Gandhinagar Municipal Recruitment 2024
ગુજરાત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ભરતી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે મદદનીશ ઇજનેરથી લઈને સ્ટેશન ઓફિસર સુધી વિવિધ પોસ્ટની 53 જગ્યાઓ ભરવાની છે
- મદદનીશ સિવિલ ઇજનેર વર્ગ-૨ 16
- અધિક મદદનીશ યાંત્રિક ઇજને વર્ગ ત્રણ 11 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- મદદનીશ વિદ્યુત ઈજનેર વર્ગ-૨ છ જગ્યા પર ભરતી કરવામાં
- જુનિયર ડાઉન પ્લાનર વર્ગ-૨ માટે બે જગ્યા પર ભરતી કરવામાં આવશે
- હેલ્થ ઓફિસર વર્ગ-૨ માટે 11 જગ્યા પર ભરતી કરવામાં આવશે
- સ્ટેશન ઓફિસર વર્ગ ત્રણ માટે સાત જગ્યા પર ભરતી કરવામાં આવશે
- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટેની લાયકાત
- ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ લાયકાત મંગાવવામાં આવી છે આ માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઈટની નોટિફિકેશન વાંચવી
મદદનીશ સિવિલ ઇજનેર વર્ગ બે માટે Gandhinagar Municipal Recruitment 2024
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય યુનિવર્સિટી ની સિવિલ એન્જિનિયરિંગ માં સ્નાતક ની ડીગ્રી કરેલ હોવી જોઈએ
વય મર્યાદા
18 થી 35 વર્ષ ની વચ્ચે ની વય ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
પગાર ધોરણ
જેએમસી સેવામાં 44,900 થી 1,42,400 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
મદદનીશ વિદ્યુત ઈજનેર
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય યુનિવર્સિટીની અંદર ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગમાં સ્નાતક ની ડિગ્રી કરેલ હોવી જોઈએ
વય મર્યાદા
18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
પગાર ધોરણ
જીએમસી સેવામાં રૂપિયા 44 હજાર 900 થી રૂપિયા 1,42,400 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
જુનિયર ટાઉન પ્લાનર
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટી માંથી આર્કિટેક્ચર ની સ્નાતક ડિગ્રી અથવા સિવિલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ની ડીગ્રી કરેલું હોવી જોઈએ
- શહેર આયોજન
- ટાઉન પ્લાનિંગ
- પ્રાદેશિક આયોજન
- ટ્રાફિક અને પરિવહન આયોજન
- શહેરી ડિઝાઇન
- શહેરી આયોજન
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ
- ઔદ્યોગિક આયોજન
- પર્યાવરણીય આયોજનમાં
- આમાંથી કોઈ પણ એક પોસ્ટમાં ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા અનુસ્નાતક ડિપ્લોમા કરેલ હોવું જોઈએ
વય મર્યાદા
18 થી 37 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
પગાર ધોરણ
જીએમસી સેવામાં ₹44,900 1,42,400 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
હેલ્થ ઓફિસર
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય યુનિવર્સિટી ની સ્નાતક અને બેચલર ઓફ સર્જરીમાં ડીગ્રી કરેલ હોવું જરૂરી છે
વય મર્યાદા
18 થી 40 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
પગાર ધોરણ
જીએમસી સેવામાં રૂપિયા 53,100 થી 1,67,800 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યો છે
સ્ટેશન ઓફિસર
શૈક્ષણિક લાયકાત
- નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેશન ઓફિસર અને પ્રશિક્ષક નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોવો જોઈએ
- એન્જિનિયરિંગ ની સ્થાપક ડિગ્રી ફાયર
- બેચલર ડિગ્રી ઓફ ટેકનોલોજી ફાયર એન્ડ સેફ્ટી
- બેચલર ડિગ્રી ઓફ ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ
- બેચલર ડિગ્રી ઓફ ટેકનોલોજી ફાયર એન્ડ સેફટી
- બેચલર ઓફ સાયન્સ
- વિજ્ઞાનની સ્નાતક ડિગ્રી
વય મર્યાદા
35 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે નહીં
પગાર ધોરણ
જીએમસી સેવામાં 39,900 થી 1,26,600 પહેલા ત્રણ વર્ષ માટે ૪૯,૬૦૦ રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
મદદનીશ યાંત્રિક ઈજનેર
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય યુનિવર્સિટીની મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં સ્નાતક ની ડીગ્રી કરેલું હોવી જોઈએ
મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
વય મર્યાદા
18 થી 35 વર્ષની વચ્ચેના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે
પગાર ધોરણ
જીએમસી સેવામાં 39,900થી 1,26,600 પહેલા ત્રણ વર્ષ માટે 49,600 પ્રતિમાસ ફિક્સ પગાર રહેશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- ત્યારબાદ તમારે લેટેસ્ટ અપડેટ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- તમારે જે ભરતી ની અરજી કરવાની હોય તે વિકલ્પને શોધવાનું રહેશે અને પછી નવા વપરાશ કરતા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે
- ત્યારબાદ ફોર્મ સબમીટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો
- ત્યારબાદ ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ની પ્રિન્ટ આઉટલો
અરજી કરતા પહેલા ઉમેદવારે સંસ્થાએ જાહેર કરેલ નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું પડશે અને પછી જ અરજી કરવી પડશે આવી જ રીતે તેવી યોજનાઓ ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો